HomeDeshયમુના નગરમાં સદીઓ જુના ઐતિહાસિક બીરબલ કિલ્લાની દીવાલ તૂટી

યમુના નગરમાં સદીઓ જુના ઐતિહાસિક બીરબલ કિલ્લાની દીવાલ તૂટી

હેરીટેજ સ્મારકોની જાળવણી માટે તંત્ર ઉદાસ

યમુના નગરના બુધિયા ગામમાં સદીઓ જુના બીરબલ કિલ્લાની દીવાલ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલી બે કારને નુકશાન થયું હતું . સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી . ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઇ તે સ્થાનિકો જણાવી રહ્યાછે . સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બીરબલ કિલ્લો બુધિયાની રાણીએ બીરબલના સમયમાં સદીઓ પહેલા બનાવ્યો હતો. અને આ હેરીટેજની જાળવણી માટે તંત્ર ઉદાસ છે તેમ પણ જણાવ્યું .

સ્થાનિકો માંગણી કરી રહ્યા છેકે આ ઐતિહાસિક સ્મારકની જાળવણી અંગે તંત્રે કાળજી લેવી જોઈએ અને આપની ધરોહરને નુકશાન ન થાય તે અંગે જાગૃતિ પણ ફેલાવી જોઈએ

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments