HomeDeshનવુ સંસદ એ મુળ કોંગ્રેસનો હતો વિચાર- ગુલામ નબી આઝાદ

નવુ સંસદ એ મુળ કોંગ્રેસનો હતો વિચાર- ગુલામ નબી આઝાદ

નવી સંસદ બનવવી એ મુળ કોંગ્રેસનું વિચાર- આઝાદ
કોણ જાય છે કોણ નથી તેનાથી કોઇ ફેર નથી પડતો- આઝાદ
કોંગ્રેસથી અલગ થયેલા એવા ગુલાબ નબી આઝાદે જણાવ્યુ કે નવી સંસદ બનવી એ તો મુળ કોંગ્રેસનું જ વિચાર હતું,જે સમયે પી.વી. નરસિમ્હા રાવ પીએમ હતા, શિવરાજ પાટીલ સ્પીકર હતા અને હું સંસદીય બાબતોનો પ્રધાન હતો, ત્યારે શિવરાજજીએ મને કહ્યું હતું કે 2026 પહેલા સંસદનું નવું અને મોટું બિલ્ડિંગ બનાવવું જોઈએ. જરૂરી છે, ત્યારે સારું છે કે તે હવે બાંધવામાં આવ્યું છે. ઉદઘાટન કાર્યક્રમમાં કોણ હાજરી આપશે અથવા બહિષ્કાર કરશે તે અંગે હું ટિપ્પણી કરવા માંગતો નથી,
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments