HomeDeshનવા પાસપોર્ટ માટે રાહુલ ગાંધીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

નવા પાસપોર્ટ માટે રાહુલ ગાંધીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુએસની મુલાકા ત પહેલા નવા પાસપોર્ટ માટે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો હતો.તેમણે સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની વિનંતી કરી છે.રાહુલ ગાંધીએ માનાહાનિના કેસમં દષિત ઠેરવ્યા બાદ માર્ચમાં લકોસભાના સભ્ય તરીકે ગેર લાય ઠર્યા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. માટે તેમણે સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments