HomeGujaratગાંધીનગરમાં પણ યોજાશે બાબાનો દરબાર

ગાંધીનગરમાં પણ યોજાશે બાબાનો દરબાર

ગાંધીનગરમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂવંદનામાં દરબારનો આયોજન કરવામાં આવ્યો છે. 28મી મેએ ઝુંડાલમાં કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7-30 કલાકે બાબાના દરબારનો કાર્યક્રમ યોજાશે.મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હજરી આપે તેવી શક્યાતા છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments