18 વર્ષની ઉંમર થતા જ વોટર લીસ્ટમાં આપોઆપ નામ જોડાઈ થઇ જશે

0
188

કેન્દ્રીય મંત્રી અમિત શાહે આપ્યું નિવેદન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે દેશમાં જે વ્યક્તિ 18 વર્ષની થશે તેનું નામ આપોઆપ વોટર લીસ્ટમાં જોડાઈ જશે તેવી એક યોજના લાવવાની તૈયારીઓ સરકારે કરી છે. વધુમાં તેમને જણાવ્યું કે જન્મ અને મૃત્યુ દર સંબધિત ડેટાને મતદાર યાદી અને સમગ્ર કાર્યવાહી એક સાથે જોડવાની તૈયારીઓ કેન્દ્રે કરી છે અને તે અંગેનું બીલ સંસદમાં રજૂ કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું કે આ ડેટા ચૂંટણી પંચ પાસે જશે અને તેની માહિતીના આધારે મૃત્યુ થયા બાદ નામ આપોઆપ નીકળી જશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ