HomeDeshહું પીએમ પદની રેસમાં નથી-શરદ પવાર

હું પીએમ પદની રેસમાં નથી-શરદ પવાર

મારો એકમાત્ર પ્રયાસ વિપક્ષને એક કરવાનો

NCP સુપ્રીમો શરદ પવારે કહ્યું છેકે હું વડાપ્રધાન બનવાની રેસમાં નથી પરંતુ મારો પ્રયાસ વિપક્ષને એક કરવાનો છે. પુણે ખાતે આયોજિત એક શોક સભા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. વધુમાં તેમને કહ્યું કે હું અગામી લોકસભા ચૂંટણી પણ લડવાનો નથી. હું કોંગ્રેસ પ્રમુખ સહિત દેશના વિપક્ષના તમામ નેતાઓને મળીને અગામી રણનીતિ બનાવવાનો છું અને વિપક્ષ એક થઈને લોકસભા ઈલેક્શન લડશે તો ચોક્કસ ફાયદો થશે

વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments