HomeDeshપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો મોટો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો મોટો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PTIના સુપ્રીમો ઈમરાન ખાને વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ અલ કાદિર ટ્રસ્ટ કેસની તપાસમાં સામેલ થવા માટે આ સપ્તાહે મંગળવારે ઈસ્લામાબાદની કોર્ટ જશે, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. ઈમરાને કહ્યું છે કે, સત્તાધારી ગઠબંધન તેમને રાજનૈતિક પરિદ્રશ્યમાંથી હટાવવાના દ્રઢ સંકલ્પ 2019ની સામાન્ય ચૂંટણીમાં હારવાના ડરથી ઉત્પન્ન થયો છે. તેમણે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પર તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશનો આરોપ મૂક્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments