HomeGujaratગૃહમંત્રી અમિત શાહનું કરાયું સ્વાગત

ગૃહમંત્રી અમિત શાહનું કરાયું સ્વાગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના બે દિવસીય પ્રવાસે છે.શનિવારે દેવભૂમિ દ્વારકા હેલીપેડ ખાતે સાંસદ પૂનમન માડમ, પબુભા માણેક, જિલ્લા પ્રમુખ  મયુર ગઢવી, જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા બી.એસ.એફ.ના ડીજી એસ. એલ. થાઉસેન,દેવભૂમિ દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સહિતના અધિકારીઓએ ગૃહ મંત્રી અમિત શાહનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments