HomeDeshપાયલોટ અને ગેહલોતના સમર્થકો વચ્ચે બબાલ

પાયલોટ અને ગેહલોતના સમર્થકો વચ્ચે બબાલ

રાજસ્થાનામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવવાની છે.ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.ચૂંટણી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ સામ સામે આવી ગયા છે.આની વચ્ચે અજમેરમાં સચિન પાયલટ અને અશોક ગેહલોતના સમર્થકો બાખડ્યા હતા.  પક્ષના સહ પ્રભારી અમૃતા ધવન પક્ષના કાર્યકરો સાથે અજમેરમાં બેઠક બોલાવી હતી. બેઠક પહેલા બન્ને પક્ષો વચ્ચે બેઠક વ્યવસ્થાને લઈને બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મુક્કાબાજી શરૂ થઈ ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments