ટેરર ફડિંગે કેસમાં NIAએની કાર્યવાહી   

0
161

NIAએ બુધવારે ટેરર ફડિંગે કેસમાં  છ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા ,પંજાબ ,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા હતા.આતંકવાદી ડ્રગ પેડલર ગેંગસ્ટરની સાઠગાઠમાં ૧૦૦ સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.એનઆઈએ ગયા વર્ષે નોંધાયેલા ત્રણ અગલ અગલ કેસના સંદર્ભમાં આ દરોડા પાડ્યા છે