HomeAhmedabadઅમદાવાદમાં પણ કોરોનાના વળતા પાણી

અમદાવાદમાં પણ કોરોનાના વળતા પાણી

રાજ્યમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે.અમદાવાદમાં  કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવી રહી છે.કોરોના વેક્સિન લેવી  હશે તો લોકો ખાનગી હોસ્પિટલમાં લઈ શકશે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments