ભાજપનું મિશન લોકસભા 2024

0
269

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપે  2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17મેએ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે. કમલમ ખાતે એક દિવસીય પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. 2024 લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ કારોબારીબેઠક યોજાશે.બેઠકમાં  જન સંપર્ક અભિયાનને લઈને ચર્ચા થશે