HomeDeshહારની જવાબદારી પીએમ મોદીએ લેવી જોઇએ-બધેલ

હારની જવાબદારી પીએમ મોદીએ લેવી જોઇએ-બધેલ

છત્તિસગઢના મુખ્યમંત્રીએ કર્ણાટક હાર બાદ ભાજપ ઉપર ફરી એક વાર પ્રહાર કર્યો છે, તેઓએ કહ્યુ છે કે જ્યારે પણ ભાજપ જીતે છે ત્યારે પીએમ મોદીને શ્રેય આપવામાં આવે છે, જ્યારે હારે છે ત્યારે કોઇ અન્ય ઉપર જવાબદારી ઢોળવામાં આવે છે,,મહત્વની વાત એ છે કે કર્ણાટકમાં બિસવરાજ બોમ્મઇ જવાબદારી લઇ રહ્યા છે,,પણ સમગ્ર સંચાલન અને ચહેરો તો મોદી હતા તો પછી તેઓ કેમ જવાબદારી નથી લઇ રહ્યા,તમને જણાવી દઇએ કે વિપક્ષીઓ હવે પીએમ મોદીનો મેજીક સમાપ્ત થઇ ગયો છે તેવો દાવો કરી રહ્યા છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટhttps://www.youtube.com/@VRLIVECHANNEL

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments