મહારાષ્ટ્રના અકોલામાં હિંસા

0
222

મહારાષ્ટ્રના અકોલાના ઓલ્ડ સિટિ વિસ્તારમાં શનિવારે રાત્રે જૂથ અથડામણ થઈ હતી.જેમાં એક વ્યકિતનું મોત નીપજ્યું છે.સમામાન્ય વિવિદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને સમુદાયના લોકોએ સામ સામે પથ્થરમાંરો  કર્યો .અને દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.પરિસ્થિતિ કાબુમાં છે. સમગ્ર વિસ્તારમાં કલમ  144 લાગુ કરી દેવામાં આવી છે