હેલ્થી ડ્રિન્કસ અને ફૂડ પેકેટ બાળકોને પસંદ આવે એવા. આજકાલ હેલ્થ અને એનર્જી ડ્રીન્કસનો અને ફૂડ પેકેટ ટ્રેન્ડ શરુ થયો છે. બાળકોને સરળતાથી દૂધ પિવડાવવા માટે તેમના દુધમાં અલગ અલગ જાતના ડ્રીંક અને પાવડર મિક્ષ કરીને આપવામાં આવે છે. વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
OFFBEAT 73 | આરોગ્ય – હેલ્થી ડ્રીન્કસ અને સાવધાન નાના બાળકો | VR LIVE
RELATED ARTICLES

