HomeDeshકોણે કહ્યું ઉદ્ધવ ઠાકરેમાં કોઇ નૈતિકતા નથી ?

કોણે કહ્યું ઉદ્ધવ ઠાકરેમાં કોઇ નૈતિકતા નથી ?

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનવીસે ઉદ્ધવ ઠાકરે ઉપર પ્રહાર કર્યો છે,,તેઓએ કહ્યુ છે કે તેઓ કઇ રીતે એનનાથ સિંદેનો રાજીનામું માંગી શકે, ,તેઓએ ત્યારે નૈતિકતાના આધારે નહી પણ બિકના માર્યે રાજીનામું આપ્યુ હતું..તેમને ડર હતું કે શક્તિ પરિક્ષણ થશે તો તેઓ ફેઇલ થઇ જશે,તમને જણાવી દઇએ કે સુપ્રિમ  કોર્ટે શિંદે સરકાર જ મહારાષ્ટ્રમાં રહેશે તેમ કહ્યુ છે, પણ સાથે રાજ્યપાલની ભુમિકા અને કાર્યપ્રણાલીને અયોગ્ય ગણાવ્યુ હતું,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments