HomeGujaratખંભાળિયા નેશનલ હાઈવે પર બે કાર વરચે અકસ્માત

ખંભાળિયા નેશનલ હાઈવે પર બે કાર વરચે અકસ્માત

ખંભાળિયા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં બે કાર વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતાં.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં જામનગર ખેસડવામાં આવ્યા હતાં.અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રીત થયા હતા. મેઘપર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments