HomeAhmedabadપાટણમાં રેકોર્ડ બ્રેક ગરમીનો પારો નોધાયો

પાટણમાં રેકોર્ડ બ્રેક ગરમીનો પારો નોધાયો

ગુજરાતમાં સુર્ય નારાયણે કહેર વરસાવ્યો છે,ત્યારે સૌથી વધુ ગરમી રાજ્યના પાટણમાં નોધાયુ છે,ત્યારે તાપમાન 45.4 ડીગ્રી નોધાયો છે, જ્યારે  જુનાગઢમાં 44.6 ડીગ્રી, અમેરેલીમા 44 ડીગ્રી, રાજકોટમાં 43.8 ડીગ્રી,જ્યારે અમદાવાદમા 43.7 ડીગ્રી સેલ્સિયલ ગરમી નોધાઇ છે, તમને જણાવી દઇએ કે સમગ્ર મે માસ દરમિયાન ઉનાળો  આકરો બનશે તેને લઇને હવામાન વિભાગ પહેલાજ આગાહી કરી ચુક્યો છે, ત્યારે પાટણ શહેરમાં 45 ડીગ્રી કરતા વધી તાપમાન નોધાયો છે,,જે નાગરિકો માટે ચિન્તાનો વિષય છે,

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારા સમાચારો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments