HomeFinanceભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ

ગુરૂવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો.સેન્સેક્સ 35 પોઈન્ટના  ઘટાડા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 18 પોઈન્ટનો  કડાકો થયો હતો.સેન્સેક્સ  35 પોઈન્ટ ઘટીને 61904 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 18 પોઈન્ટના ઘટાડા સાથે 18297 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટીમાં 144 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.બેન્ક નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 43475 પોઈન્ટ પર બંધ થયો હતો

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments