રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.લોકો આકરા તાપમાં તપવાનો વારો આવ્યો છે.આ અંગે આરોગ્ય વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે.હેલ્થ વિભાગે જિલ્લા સ્તર પર માગર્દશન આપતા કહ્યું કે આશા વર્કર બહેનો અને કર્મચારીઓએ લોકોને માર્ગદર્શન આપવુ જોઈએ.લોકોને ગરમીમાં ચક્કર આવે ,ગભરામળ થાય તો મદદ કરવી જોઈએ.ગરમીનો પ્રકોપ વધતા લોકોને પણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં 249 જેટલા હિટ સ્ટ્રોકના કેસ થયા છે
છેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.