HomeGujaratજીપીએસસી પરીક્ષા મામલે હાઈકોર્ટનો હુકમ

જીપીએસસી પરીક્ષા મામલે હાઈકોર્ટનો હુકમ

ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા અંગે હાઈકોર્ટમાં થયેલી અરજી અંગે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે ઉમેદવારોને મેઈન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે.જીપીએસસી વર્ગ એક અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી અંગે થયેલી અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો છે.  જીપીએસસી વર્ગ એક અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની આંસર કી બહાર પાડવામાં આવી હતી.11 જાન્યુઆરીએ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી.જ્યારે 10 એપ્રિલે ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસંગતતા સામે આવી હતી.આ અંગે સુનાવણી કરતા હાઈ કોર્ટે અરજદારોને  મેઈન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે.7 જૂને આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments