કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે ધરણા પર બેઠા છે.હવે કુસ્તીબાજોના આ આંદોલનને ખેડૂતોનું સમર્થન મળ્યું છે.હરિયાણા અને પંજાબના ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચ્યા છે.બેરિકેટ તોડીને મોટી સંખ્યામાં ખેડૂતો ધરણામાં જોડાયા હતા.કુસ્તીબાજો અને ખેડૂતો બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.ત્યારે કુસ્તીબાજોનો આ આંદોલન વધુ ઉગ્ર બન્યો છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ