પાકિસ્તાન પહોંચતાં જ બિલાવલે ઝેર ઓક્યું

0
231

SCO બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભારત આવ્યા હતાં. શુક્રવારે રાત્રે તેઓ પાકિસ્તાન પરત ફર્યાં હતાં. બિલાવલે  પાકિસ્તાનમાં પત્રકારો સાથે વાત કરી હતી. પાકિસ્તાન પોહોંચતા જ તેમણે ભાજપ અને આરએસએસ વિરુધ્ધ નિવેદન આપ્યું છે. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસ  દરેક મુસ્લિમોને આતંકવાદી માને છે.મેં આ વિચાર બદલવાનો પ્રયાસ કર્યો.તેમણે વધુમાં કહ્યું મેં આ વિચાર બદલવાનો પ્રયાસ કર્યો છે.તેમણે વધુમાં જણવ્યું હતું કે પાકિસ્તનથી ભારત ઈનસિક્યોર છે .વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ