HomeDeshભારતીય કંપની દ્વારા કરાયેલ રોકાણ અંગે રીપોર્ટ

ભારતીય કંપની દ્વારા કરાયેલ રોકાણ અંગે રીપોર્ટ

કોનફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીસએ ઇન્ડિયન રૂટ્સ, અમેરિકન સોઇલ નામનો સર્વે રીપોર્ટ તૈયાર કર્યો છે. જે રીપોર્ટમાંથી મળતી માહિતી અનુસાર ૧૬૩ ભારતીય કંપનીઓએ અત્યાર સુધીમાં યુએસમાં 40 ડોલર બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે, જેનાથી અત્યારસુધીમાં ચાર લાખ 25 હજાર જેટલી નોકરીઓનું સર્જન થયું છે. વધુમાં રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીએ તેની સામાજિક જવાબદારી સારી રીતે નિભાવી છે. કારણ કે કંપનીઓએ લગભગ ૧૮૫ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે,જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments