AMTS બસનું સંચાલનનું સંપૂર્ણ ખાનગીકરણ કરાયું

0
342

અમદાવાદ કોર્પોરેશનની માલિકીની એક પણ બસ અત્યારે નથી

અમદાવાદ કોર્પોરેશનની માલિકીની એક પણ બસ અત્યારે પોતાની માલિકીની નથી એટલેકે AMTSનું સંપૂર્ણ ખાનગીકરણ થઇ ચુક્યું છે. મળતી માહિતી મુજબ એકપણ બસ કોર્પોરેશનની માલિકીની નથી બચી.

અત્યારે હાલ કુલ ૮૦૦ બસ અમદાવાદના રસ્તાઓ પર દોડી રહી છે. આ તમામ બસ હવે ખાનગી માલિકીની કંપનીઓને સોપી દેવાઈ છે. જેને કારણે કોર્પોરેશનને કરોડોનું નુકશાન થઇ રહ્યું છે.

ખાનગી બસ ઓપરેટરને સંચાલન અપાતા ૮૦૦ બસો ઉપરાંત નવા બજેટની બસોનું સંચાલન પણ આ ખાનગી સંચાલકોને જ આપવામાં આવશે .

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ