HomeDeshદિલ્હીમાં કમસોમી વરસાદ

દિલ્હીમાં કમસોમી વરસાદ

દિલ્હી એનસીઆરમાં બોપર બાદ કમોસમી વરસાદ શરૂ  થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકયા હતા.રસ્તાઓ પાણી પાણી થતા ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.જેના કારણે ટ્રાફિક પોલીસને ટ્વિટ કરીને લોકોને હાલાકી ના પડે તે માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવી પડી હતી. દિલ્હી ટ્રેફિક પોલીસ દ્વારા ટ્વિટમાં લખ્યું  કે જીટીકે રોડ પર પાણી ભરવાના કારણે બસો બંધ પડી હતી.આથી લોકો આ રોડનો ઉપયોગ ટાળે.બીજા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે વજીરાબાદ જવાના માર્ગ પર પણ પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો હતો.દિલ્હી એમ્સ પાસે પાણી ભરાયા હતાવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments