HomeDeshકાશ્મીરમાં બે આંતકીઓ કરાયા ઠાર

કાશ્મીરમાં બે આંતકીઓ કરાયા ઠાર

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી આ એન્કાઉન્ટર કુપવાડા જિલ્લાના માછિલ વિસ્તારમાં થયું હતું. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતાતમને જણાવી દઇએ કે પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઈનપુટ સુરક્ષા એજન્સીઓને મળી હતી,. એ પછી પઠાણકોટથી જમ્મુના રત્નુચક સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચા માટે અમારી વેબાસાટઇની મુલાકાત લો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments