ધ કેરળ સ્ટોરી પર પ્રતિંબધની માંગ

0
172

સુપ્રીમ કોર્ટે ફિલ્મ ધ કેરળ સ્ટોરી વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનવાણી કરાવાનો ઈન્કાર કરી દીધો છે.આ અંગે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે  અરજદાર આ અંગે કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. ધ કેરળ સ્ટોરી 5મી મેના રોજ રિલિઝ થવાની છે.આ માટે હાઈકોર્ટમાં વહેલી સુનાવણી હાથ ધરરવામાં આવી શકે છે. અદા શર્મા અભિનિત આ ફિલ્માં નર્સોની વાર્તા દર્શાવવામાં આવી છે .જે પાછળથી આતંકી સંગઠનમાં જોડાઈ જાય છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ