HomeDeshબ્રેકિંગઃ આંધ્રપ્રદેશમાં પુલ તૂટ્યો, કોઈ જાનહાનિ નહીં

બ્રેકિંગઃ આંધ્રપ્રદેશમાં પુલ તૂટ્યો, કોઈ જાનહાનિ નહીં

આંધ્રપ્રદેશમાં એક જૂનો પુલ તૂટી પડવાના સમાચાર સામે આવ્યાં છે. ઈચ્છાપુરમ નજીક શ્રીકાકુલમ જિલ્લામાં, બહુદા નદી પર જૂનો પુલ તૂટી પડતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. 70 ટન વજનનું વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક આ પુલ તૂટી પડ્યો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.દુર્ઘટનાને લઈને વાહન વ્યવહાર પ્રભાવીત થયો હતો.આ બનાવમા સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments