Home Breaking News PM નરેન્દ્ર મોદી 12મેના રોજ જશે આબુ રોડ

PM નરેન્દ્ર મોદી 12મેના રોજ જશે આબુ રોડ

0
526

આબુ રોડ ખાતે જનસભાને કરશે સંબોધિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મે 2023ના દિવસે આબુ રોડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે . રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ જાણકારી રાજસ્થાનના ભાજપના મહા સચિવ ભજન લાલે આપતા કહ્યું કે વડાપ્રધાનની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે

તેમને કહ્યુ કે અમે પ્રધાનમંત્રીને આબુરોડ ખાતે આવકારવા તૈયાર છીએ . અહી ઉલ્લેખનીય છેકે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ગણતરીના મહિનાઓ બાકી છે .

ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રાજસ્થાનના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજસ્થાનની મુલાકાત લેશે. અત્યારે હાલ રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા છે અને કોંગ્રેસ પણ પોતાની સરકારના કાર્યોને પ્રજા વચ્ચે લઇ જશે .

આ ઉપરાંત ઉલ્લેખનીય છેકે સચિન પાયલોટ અને અશોક ગેહલોત જૂથ પણ પોતાના સમીકરણો કેવા બનાવે છે તે જોવાનું રહ્યું .

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઇવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે