HomeGujaratતોડકાંડ મામલે યુવરાજ સિંહ જેલ હવાલે

તોડકાંડ મામલે યુવરાજ સિંહ જેલ હવાલે

ભાવનગરમાં ડમીકાંડમાં નોંધાયેલી ફરિયાદ અંગે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 સામે ફરિયાદ  દાખલ કરી હતી.યુવરાજ સિહંના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.અને  બીજી વખત પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.જે રિમાન્ડ સોમવારે પૂર્ણ થતા યુવરાજ સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.યુવરાજ સિંહ જેલ હવાલે કરવામાં આવ્યાં છે.યુવરાજ સિંહએ મીડિયા સાથે વાત કરતા જણવ્યું હતું કે  આ માત્ર શરૂઆત છે. અંત હજુ બાકી છે VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments