HomeUncategorizedપ્રિયાંક ખડગેનું વિવાદાસ્પદ નિવેદન 

પ્રિયાંક ખડગેનું વિવાદાસ્પદ નિવેદન 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ તેમના પુત્રએ વડાપ્રધાન મોદી અંગે વાંધાજક ટિપ્પણી કરી છે. પ્રિયાંક ગાંધીએ વડાપ્રધાન મોદી અંગે કહ્યું કે  જો આવો નાલાયક પુત્ર હશે તો દેશ કેવી રીતે ચાલશે.આ પહેલા કર્ણાટકમાં પ્રચાર દમિયાન  કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુને વડાપ્રધાન મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને વડાપ્રધાનની સરખામણી ઝેરી સાપ સાથે કરી હતી.આ મામલો હજુ શાંત થયો નથી ત્યારે ખડગેના પુત્રનો વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યો છેVR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments