HomeGujaratબ્રેકિંગઃસૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ યથાવત

બ્રેકિંગઃસૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ યથાવત

રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.જેના પગલે રાજ્યમાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં અમરેલી ,રાજકોટ,જેતપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ઉભા પાકને કામસોમી વરસાદના કારણે સતત નુકસાન થઈ રહ્યું છે.VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments