HomeGujaratઆવતીકાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે.માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરક્ષાનું પરિણામ  2 મે 2023 એટલે આવતીકાલે મંગળવારે જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ સવારે 9 વાગે જીએસઈબીની વેબ સાઈટ પર પરિણામ જોઈ શકશે.ધોરણ 12 સાયન્સના પરિણામ સાથે ગુજકેટની પરીક્ષાનું પણ જાહેર કરવામાં આવશે VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments