HomeDeshભાજપે ક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

ભાજપે ક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. તેનું નામ ‘પ્રજા ધ્વની’ રાખવામાં આવ્યું છે. આમાં પાર્ટીએ કર્ણાટકની જનતાને ઘણા મોટા વચનો આપ્યા છે. ગરીબોથી લઈને ખેડૂતો, મહિલાઓ અને બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં 7-Aનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ થાય છે અન્ન, અક્ષરા, આરોગ્ય, અભિવૃદ્ધિ, આદ્ય અને અભય. જેના દ્વારા ભાજપે ચૂંટણીમાં મોટો દાવ રમ્યો છે. એક વર્ષમાં ગરીબોને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનું વચન આપ્યું છે.VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments