HomeGujaratદહેગામમાં કમસોમી વરસાદ

દહેગામમાં કમસોમી વરસાદ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. બપોરના સમયે વરસાદ પડતા બાજરીના પાકને નુકસાન થયું હતું..દેહગામ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યો હતો.જેના કારમે ખેડૂતો પણ ચિંતામાં મકાયા છે. તો બીજી તરફ વરાસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અને લોકોને ગરમીથી રાહત મળી હતી.. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments