જ્હોન અબ્રાહમ ધૂમ 4માં વિલનની ભૂમિકા જોવા મળશે

0
275

પઠાણ ફિલ્મમાં જ્હોન અબ્રાહમે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. જ્હોન અબ્રાહમે ખુબ પ્રશંસા પણ મેળવી હતી.લોકો તેના દિવાના બની ગયા હતાં.ત્યારે હવેજ્હોન અબ્રાહમને લઈને વધુ એક અપેડટ સામે આવ્યો છે. જ્હોન અબ્રાહમ ધુમ સીરીઝની મુવીમાં અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યો હતો.ત્યારે હવે ફરી જ્હોન અબ્રાહમ ધુમ ફિલ્મના ચોથા ભાગમાં વિલનની ભૂમિકા જોવા મળશે.યશરાજ ફિલ્મે  જ્હોન અબ્રાહમને ધુમના ચોથા ભાગમાં કાસ્ટ કરવાની યોજના બનાવી છેમાહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ