કાજલ હિંદુસ્તાની સામે ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ

0
395

૧૨ માર્ચે મુંબઈમાં હિંદુ મોરચાના આયોજન દરમિયાન કાજલ હિંદુસ્તાની સામે ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કાજલ હિંદુસ્તાની સામે સામાજીક સદભાવ મામલે ગુનો નોંધાયો હતો. આ સમગ્ર ઘટનામાં હિન્દુ મોરચાનું આયોજન દરમિયાન ભાષણ આપ્યું હતું તેમાં પ્રાથમિક તપાસ બાદ પોલીસે કાજલ હિંદુસ્તાની સામે કલમ 153A અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

kajal 2

કાજલ હિંદુસ્તાની સામે ભડકાઉ ભાષણ ફરિયાદ

ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ

હિન્દુ મોરચાનું આયોજન દરમિયાન ભાષણ આપ્યું હતું