HomeGujaratકોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે એફઆઈઆર  નોંધાઈ

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે એફઆઈઆર  નોંધાઈ

કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જીભ લપસી હતી. તેમણે પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.ખડગેએ કર્ણાટક ચૂંટણી પ્રચાર માટે કલબુર્ગીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે પહેલા પીએમ મોદીને સારા વ્યક્તિ ગણાવ્યા અને પછી તેમની ભાષા અભદ્ર બની ગઈ. ખડગેએ કહ્યું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. ખડગેના આ નિવેદન અંગે યુપીના અમકોહામાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર  યાદવાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું. આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતીમાહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments