HomeGujaratPM નરેન્દ્ર મોદીના "મન કી બાત"ના 100 એપિસોડ થશે પૂરા

PM નરેન્દ્ર મોદીના “મન કી બાત”ના 100 એપિસોડ થશે પૂરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”ના 100 એપિસોડ રવિવારે પૂર્ણ થશે.મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને અનેક વિચારો રજૂ કર્યા છે.ત્યારે આ કાર્યક્રમનો 100 એપિસોડ પૂરા થઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં પણ આ કાર્યક્રમને પગલે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગરમાં જિલ્લાના 5 ધારાસભ્યો મન કી બાત કાર્યક્રમમાં બુથ લેવલે હાજર રહેશે.ગાંધીનગરમાં 500થી વધુ જુદી જુદી સમિતિના વ્યક્તિઓ મન કી બાત નીહાળવા માટે ગાંધીનગરમાં હાજર રહેશે.ગાંધીનગર જિલ્લાના 5 ધારાસભ્ય મન કી બાત કાર્યક્રમમાં બુથ લેવલે હાજર રહેશે..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments