જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન વિભાગે મોડેલ G20 સમિટનું આયોજન કર્યું

0
181

આ સમિટમાં 60થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

જમ્મુ અને કાશ્મીરમાં સરકારના પર્યટન વિભાગ દ્વારા શ્રીનગરમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીના ૬૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધી હતો. આ સમગ્ર આયોજન પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ  જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા કરવામાં આવ્યું . આ આયોજન દરમિયાન સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આયોજકો દ્વારા અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. અહી ઉલ્લેખનીય છેકે ભારત અત્યારે G20 સમિટના પ્રમુખ પદ હેઠળ વિશ્વના દેશોના પ્રતિનિધિઓને દેશના દરેક રાજ્યમાં પ્રવાસ , વેપાર, સંસ્કૃતિ સહિતના આયોજનો કરી રહ્યું છે. તે અંતર્ગત દુનિયાના તમામ દેશોના પ્રતિનિધિઓ ભારતની મહેમાનગીરી માણી રહ્યા છે . અને ભારતની સંસ્કૃતિને નજીકથી અનુભવી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો VR live. વધુ સમાચારની માહિતી માટે અમારી વેબ સાઈટ જોતા રહો.