Home Desh Global Peace Mediator: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આશંકા વચ્ચે PM મોદી એક્શનમાં: 48...

Global Peace Mediator: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આશંકા વચ્ચે PM મોદી એક્શનમાં: 48 કલાકમાં 8 વિશ્વ નેતાઓ સાથે વાતચીત

0
264
Global Peace

Global Peace Mediator: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ વૈશ્વિક કટોકટીમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં સતત 8 દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી શાંતિની અપીલ કરી છે.

Global Peace Mediator: ભારતીય સમુદાયની સુરક્ષા ટોચની પ્રાથમિકતા

Global Peace Mediator

પશ્ચિમ એશિયામાં અંદાજે 1 કરોડથી વધુ ભારતીયો વસે છે. યુદ્ધ જેવી સ્થિતિમાં તેમની સલામતી ભારત સરકાર માટે સૌથી મોટો પડકાર છે. પીએમ મોદીએ ઓમાન, કુવૈત અને જોર્ડનના નેતાઓ સાથેની વાતચીતમાં ભારતીય સમુદાયના હિતો અને તેમની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.

Global Peace Mediator:મુખ્ય નેતાઓ સાથે થયેલી ચર્ચાની વિગતો:

Global Peace Mediator
દેશનેતાનું નામમુખ્ય ચર્ચા
ઓમાનસુલતાન હૈથમ બિન તારિકપ્રાદેશિક હુમલાઓ અંગે ચિંતા અને શાંતિ પ્રયાસો.
કુવૈતક્રાઉન પ્રિન્સ શેખ સબાલાખો ભારતીયોની સલામતી અને સ્થિરતા અંગે ચર્ચા.
સાઉદી અરેબિયામોહમ્મદ બિન સલમાનસાર્વભૌમત્વના ઉલ્લંઘન અને હુમલાઓની આકરી ટીકા.
બહેરીનકિંગ હમદ બિન ઇસામુશ્કેલ સમયમાં ભારત બહેરીનની જનતાની સાથે હોવાની ખાતરી.
જોર્ડનકિંગ અબ્દુલ્લા દ્વિતીયભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો.

પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ: “શાંતિ એ જ ઉકેલ”

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈપણ દેશના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સામે છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા અને પ્રાદેશિક શાંતિ જાળવવા પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ હુમલા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે