રાની એરપોર્ટ પર સીએમ હેમંત સોરેનને એર એબ્મ્યુલેન્સ સેવાનો શુભારંભ, રાંચી, દેવઘર, દુમકા, બોકારો, ગીરીડીહ, જમશેદપુર સહીત કેટલાક જીલ્લા શામિલ છે. આ સેવા ૨૪ કલાક ઉપલબધ છે.
પહેલી વાર એર એમ્બ્યુલન્સની શરૂઆત ઝારખંડની જનતા માટે!
જીવન બચાવ કરવાની નવી ઉડાન, ગરીબોની સેવા માટે ઝારખંડની સરકાર દ્વારા કરવામાં આવી નવી શરૂઆત. વિનામુલ્યે કરશે બધાને સુવિધા. આ જાહેરાત સાથે લોકોમાં ઉત્સુકતા
આ દરમિયાન આરોગ્ય મંત્રી કે ઝારખંડમાં આરોગ્ય સેવાઓ માટે મળીને પથ્થર સાબિત થશે. એર એમ્બ્યુલન્સ ઘણાં ખરા દિવસોમાં જરૂરિયાત પૂરી કરી શકે એમ છે. રોડ ઉપર સેંકડો એમ્બ્યુલન્સ દોડતી હોય છે. પણ અમુક સમય પર હોસ્પિટલ કે દર્દીની જગ્યા હોય ત્યાં પહોંચી શકતી નથી. જે પહાડી ક્ષેત્રોમાં એમ્બ્યુલન્સ બાય રોડ નથી જઈ શકતી ત્યાં બાઈક એમ્બ્યુલન્સ ની સુવિધા ઝારખંડમાં કરવામાં આવી છે. બસ, આ કારણથી આ નવી શરૂઆત ઘણી ફળદાયીરૂપ બનશે તેવી આશા છે.
એવામાં આ એમ્બ્યુલન્સ ખાલી અમીરો નહિ પંરતુ ગરીબોને પણ આ સુવિધાનો લાભ મળશે. આ સુવિધાનો ગરીબો માટે વિના મુલ્યે કરવામાં આવશે. સમય અને જીવ બને ની બચત થાય એ વિચારથી આ એર એમ્બ્યુલન્સની શરૂઆત થઇ છે. નજીકની સારી કોઈ જગ્યા પર બહુ જ જલ્દી હેલીપેડ પણ બનાવવામાં આવશે જેથી સમય બચી જાય. ઝારખંડના સીએમ હેમંત સોરેન ઉદ્ઘાટન કરશે.