HomeAhmedabadસુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ શુ કહ્યું

સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ શુ કહ્યું

સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી જે પણ ગુજરાતીઓ પરત ફર્યા છે,,તેઓ જાણે અત્યારે પણ ભયના ઓથાર હેઠળ હોય તેવી તેમની લાગણી છે,,ઓપરેશન કાવેરી હેઠળ સુદાનથી 56 ગુજરાતીઓને વહેલી સવારે અમદાવાદ લાવાયા હતા,  જ્યાં રાજ્ય સરકારના પ્રતિનિધીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું, ત્યારે હેમ ખેમ પરત આવેલા ગુજરાતીઓએ કહ્યું હવે તેઓ ક્યારેય વિદેશ નહી જાય,, હમેશા પોતાની જ ધરતી ઉપર રહશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments