HomeGujaratખેડૂતો માટે માઠા સમાચાર,પાંચ દિવસ વરસાદની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર,પાંચ દિવસ વરસાદની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં  મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવમાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments