ચીનમાં બેરોજગારી વધી

0
182

સામાજિક અસ્થિરતા તરફ આગળ વધતું ચીન

ચીનમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે , મળતી માહિતી મુજબ ચીનમાં કોવીડ-19 પછી બેરોજગારી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે , વૈશ્વિક આર્થીક પડકારો સામે ચીનનો યુવા બેરોજગારીના અધ્કારમાં ધકેલાઈ રહ્યો છે અને બીજી બાજુ ચીનના સત્તાધીશો જગત જમાદાર બનીને દુનિયા આખીને લાલ આંખ બતાવવામાં મશગુલ છે . પાડોશી દેશો સાથેના સંબંધો હોય કે વૈશ્વિક હમેશા પોતાનું મહત્વ બતાવવામાં ચીનની અંદર સામાજિક અને આર્થિક ખાઈ સત્તા વધી રહી છે એક અહેવાલ મુજબ IT ક્ષેત્ર ની કંપનીની નબળાઈ મુખ્ય કારણ ગણવામાં આવે છે વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સમાચારોની અપડેટ માટે અમારી વેબ જોતા રહો