દેશની બેન્કિંગ સીસ્ટમ મજબુત છે આ નિવેદન RBI ગવર્નર શશીકાંત દાસે આજે આપ્યું છે . તેમને કહ્યું કે વૈશ્વિક વિકાસની નબળાઈની પ્રતિકુળ અસરો જોવા નથી મળી રહી. રીઝર્વ બેંક દ્વારા પ્રમોટ કરાયેલા કોલેજ ઓફ સુપરવાઈઝર દ્વારા નાણાકીય દ્રઢતા અંગેની વૈશ્વિક પરિષદને સંબોધન કરતા દાસે કહ્યું કે ભારતીય નાણાકીય વ્યવસ્થા મજબુત છે. અહી ઉલ્લેખનીય છેકે સીલીકોન વેલી બેંકના પતન પછી થોડાક અઠવાડિયા બાદ આ નિવેદન આવ્યું છે . આ બેંકને કરને અમેરિકા અને યુરોપના નાણાકીય ક્ષેત્રમાં કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે