અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંજરાપોળ ફૂલ

0
126

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  પાંજરાપોળ ફૂલ થઈ ગયા છે. દાણીલીમડા, લાંભા,બાકરોલના પાંજરાપોળ ફૂલ થયા છે. પાંજરાપોળ ફૂલ થતા જીવદયાને પશુઓ આપવામાં આવી રહ્યા છે..દાણીલીમડા પાંજરાપોળમાં 1800 કેપિસિટી સામે 1740 પશુઓ રાખવમાં આવ્યાં છે.જ્યારે બાકરોલમાં 1400 કેપિસિટી સામે  1420 પશુ રાખવામાં આવી રહ્યાં છે.એએમસી દ્વારા નરોડામાં નવા પાંજરાપોળ તૈયાર કરવામાં આવશે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ