છત્તીસગઢમાં નક્સલી હુમલો 11 જવાન શહીદ

0
333

નક્સલીઓએ કર્યો વિસ્ફોટ

છત્તીસગઢમાં નક્સલી હુમલો 11 જવાન શહીદ થયા છે મળતી માહિતી મુજબ IED હુમલો કરવામાં આવ્યો છે છત્તીસગઢના CMએ જણાવ્યું કે હવે નક્સલીઓ સામે લડાઈ અંતિમ ચરણમાં છે અને નકસલવાદ સમાપ્ત કરીશું