HomeGujaratધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન

ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન

ગુજરાત બોર્ડના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં એડમિશન મળશે. જે બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે., 5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરી લાગુ કરાશે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments